Skip to main content
ANIL CHAVDA

ANIL CHAVDA

By Anil Chavda

Gujarati Poet । Writer
Available on
Google Podcasts Logo
Overcast Logo
Pocket Casts Logo
RadioPublic Logo
Spotify Logo
Currently playing episode

Gaam Paadar Ghar l Gujarati Gazal Poem Shayari by Anil Chavda । ગામ પાદર ઘર । ગુજરાતી ગઝલ કવિતા શાયરી । અનિલ ચાવડા

ANIL CHAVDAApr 27, 2023

00:00
02:11
Gaam Paadar Ghar l Gujarati Gazal Poem Shayari by Anil Chavda । ગામ પાદર ઘર । ગુજરાતી ગઝલ કવિતા શાયરી । અનિલ ચાવડા
Apr 27, 202302:11
Vagar Puchhye Sarnamu l Gujarati Gazal Poem Shayari by Anil Chavda । વગર પૂછ્યે સરનામું । ગુજરાતી ગઝલ કવિતા શાયરી । અનિલ ચાવડા
Apr 26, 202301:48
Jeevan Ni Aa Chhabdi l Gujarati Gazal Poem Shayari by Anil Chavda । જીવનની આ છાબડી । ગુજરાતી ગઝલ કવિતા શાયરી । અનિલ ચાવડા
Apr 25, 202301:38
Int Upar l Gujarati Gazal Poem Shayari by Anil Chavda । ઈંટ ઉપર । ગુજરાતી ગઝલ કવિતા શાયરી । અનિલ ચાવડા
Apr 24, 202301:37
Sau Pratham Maara l Gujarati Gazal Poem Shayari by Anil Chavda । સૌ પ્રથમ મારા । ગુજરાતી ગઝલ કવિતા શાયરી । અનિલ ચાવડા
Apr 23, 202301:42
Halve Halve l Gujarati Gazal Poem Shayari by Anil Chavda । હળવે હળવે । ગુજરાતી ગઝલ કવિતા શાયરી । અનિલ ચાવડા
Apr 22, 202301:48
Saav Halka Laagshe l Gujarati Gazal Poem Shayari by Anil Chavda । સાવ હલકા લાગશે । ગુજરાતી ગઝલ કવિતા શાયરી । અનિલ ચાવડા
Apr 21, 202301:48
Pagma Anant Unda l Gujarati Gazal Poem Shayari by Anil Chavda । પગમાં અનંત ઊંડા । ગુજરાતી ગઝલ કવિતા શાયરી । અનિલ ચાવડા
Apr 20, 202301:47
Koi Chitthi l Gujarati Gazal Poem Shayari by Anil Chavda । કોઈ ચિઠ્ઠી । ગુજરાતી ગઝલ કવિતા શાયરી । અનિલ ચાવડા
Apr 19, 202302:01
Laakh Prashn l Gujarati Gazal Poem Shayari by Anil Chavda । લાખ પ્રશ્ન । ગુજરાતી ગઝલ કવિતા શાયરી । અનિલ ચાવડા
Apr 18, 202301:04
Aa Vicharo l Gujarati Gazal Poem Shayari by Anil Chavda । આ વિચારો । ગુજરાતી ગઝલ કવિતા શાયરી । અનિલ ચાવડા
Apr 17, 202302:11
Hata Be Chaar l Gujarati Gazal Poem Shayari by Anil Chavda । હતા બે ચાર । ગુજરાતી ગઝલ કવિતા શાયરી । અનિલ ચાવડા
Apr 16, 202301:35
Mast Fakira l Gujarati Gazal Poem Shayari by Anil Chavda । મસ્ત ફકીરા । ગુજરાતી ગઝલ કવિતા શાયરી । અનિલ ચાવડા
Apr 15, 202301:42
Chotaraf Ajvalu l Gujarati Gazal Poem Shayari by Anil Chavda । ચોતરફ અજવાળું । ગુજરાતી ગઝલ કવિતા શાયરી । અનિલ ચાવડા
Apr 14, 202301:47
Vaarta Aakhi Fari l Gujarati Gazal Poem Shayari by Anil Chavda । વારતા આખી ફરી । ગુજરાતી ગઝલ કવિતા શાયરી । અનિલ ચાવડા
Apr 13, 202302:17
Ek Baju Chis l Gujarati Gazal Poem Shayari by Anil Chavda । એક બાજુ ચીસ । ગુજરાતી ગઝલ કવિતા શાયરી । અનિલ ચાવડા
Apr 12, 202302:06
Shabd Nahi Sanket Nahi l Gujarati Gazal Poem Shayari by Anil Chavda । શબ્દ નહીં સંકેત નહીં । ગુજરાતી ગઝલ કવિતા શાયરી । અનિલ ચાવડા
Apr 12, 202302:13
Bandh Andkh Ni Niche l Gujarati Gazal Poem Shayari by Anil Chavda । બંધ આંખની નીચે । ગુજરાતી ગઝલ કવિતા શાયરી । અનિલ ચાવડા
Apr 12, 202301:16
Shwet Chadar Ne Foolo No Haar l Gujarati Gazal Poem Shayari by Anil Chavda । શ્વેત ચાદર ને ફૂલોના હાર । ગુજરાતી ગઝલ કવિતા શાયરી । અનિલ ચાવડા
Apr 12, 202301:56
Aathmi Chukyo Chhu Hu l Gujarati Gazal Poem Shayari by Anil Chavda । આથમી ચૂક્યો છું હું । ગુજરાતી ગઝલ કવિતા શાયરી । અનિલ ચાવડા
Apr 12, 202302:23
Chhek Pelle Paar Thi l Gujarati Gazal Poem Shayari by Anil Chavda । છેક પેલ્લે પારથી । ગુજરાતી ગઝલ કવિતા શાયરી । અનિલ ચાવડા
Jan 27, 202301:56
Na Rakt Nu Halan Chalan l Gujarati Gazal Poem Shayari by Anil Chavda । ન રક્તનું હલન ચલન । ગુજરાતી ગઝલ કવિતા શાયરી । અનિલ ચાવડા
Jan 26, 202301:33
AemNo Aem J Ubho Chhu l Gujarati Gazal Poem Shayari by Anil Chavda । એમનો એમ જ ઊભો છું । ગુજરાતી ગઝલ કવિતા શાયરી । અનિલ ચાવડા
Jan 25, 202302:12
Purana Ghaav l Gujarati Gazal Poem Shayari by Anil Chavda । પુરાણા ઘાવ । ગુજરાતી ગઝલ કવિતા શાયરી । અનિલ ચાવડા
Jan 25, 202302:15
Dariya Bariya Nadiyu Badiyu l Gujarati Gazal Poem Shayari by Anil Chavda । દરિયા-બરિયા નદિયું-બદિયું । ગુજરાતી ગઝલ કવિતા શાયરી । અનિલ ચાવડા
Jan 24, 202301:52
Anhi J Aavshe l Gujarati Gazal Poem Shayari by Anil Chavda । અહીં જ આવશે । ગુજરાતી ગઝલ કવિતા શાયરી । અનિલ ચાવડા
Jan 23, 202302:06
TejMa Pan Je Nathi l Gujarati Gazal Poem Shayari by Anil Chavda । તેજમાં પણ જે નથી । ગુજરાતી ગઝલ કવિતા શાયરી । અનિલ ચાવડા
Jan 22, 202301:41
Aatla Varsho Pachhi l Gujarati Gazal Poem Shayari by Anil Chavda । આટલાં વર્ષો પછી । ગુજરાતી ગઝલ કવિતા શાયરી । અનિલ ચાવડા
Jan 21, 202301:21
MAA l Gujarati Gazal Poem Shayari by Anil Chavda । મા । ગુજરાતી ગઝલ કવિતા શાયરી । અનિલ ચાવડા
Jan 20, 202302:03
ચાલને વરસાદમાં l Gujarati Gazal Poem Shayari by Anil Chavda । ચાલને વરસાદમાં । ગુજરાતી ગઝલ કવિતા શાયરી । અનિલ ચાવડા
Jan 19, 202301:23
Samp MatiAe Karyo l Gujarati Gazal Poem Shayari by Anil Chavda । સંપ માટીએ કર્યો । ગુજરાતી ગઝલ કવિતા શાયરી । અનિલ ચાવડા
Jan 18, 202301:27
Sompe l Gujarati Gazal Poem Shayari by Anil Chavda । સોંપે । ગુજરાતી ગઝલ કવિતા શાયરી । અનિલ ચાવડા
Jan 16, 202301:35
Shwas NaamNi Ciment l Gujarati Gazal Poem Shayari by Anil Chavda । શ્વાસ નામની સિમેન્ટ । ગુજરાતી ગઝલ કવિતા શાયરી । અનિલ ચાવડા
Dec 13, 202201:42
Le Mane To Aem l Gujarati Gazal Poem Shayari by Anil Chavda । લે મને તો એમ । ગુજરાતી ગઝલ કવિતા શાયરી । અનિલ ચાવડા
Dec 12, 202201:05
Aag Kaagal Na Padike l Gujarati Gazal Poem Shayari by Anil Chavda । આગ કાગળના પડીકે । ગુજરાતી ગઝલ કવિતા શાયરી । અનિલ ચાવડા

Aag Kaagal Na Padike l Gujarati Gazal Poem Shayari by Anil Chavda । આગ કાગળના પડીકે । ગુજરાતી ગઝલ કવિતા શાયરી । અનિલ ચાવડા

  • Aag Kaagal Na Padike  l Gujarati Gazal Poem Shayari by Anil Chavda
  • આગ કાગળના પડીકે । ગુજરાતી ગઝલ કવિતા શાયરી । અનિલ ચાવડા

ગઝલ

કાયમી પીડા મને તેં સાંખવાનું કામ સોપ્યું,
આગ કાગળના પડીકે બાંધવાનું કામ સોંપ્યું.

છું પ્રથમથી શ્વાસનો રોગી અને પાછું ઉપરથી,
તેં સતત, એવું સતત કૈં હાંફવાનું કામ સોપ્યું.

જળ ભરેલું પાત્ર હો તો ઠીક છે સમજ્યા, પરંતુ,
કામ સોપ્યું એય દરિયા ઢાંકવાનું કામ સોપ્યું?

વસ્ત્ર સાથે સર્વ ઈચ્છા પણ વણાવી જોઈએ હોં !
એક ચરખો દઈ મને તેં કાંતવાનું કામ સોપ્યું.

દઈ હથોડી હાથમાં, બસ આંગળી ચીંધી બતાવી,
ને સમયનો પીંડ આખ્ખો ભાંગવાનું કામ સોપ્યું.

 - અનિલ ચાવડા

FOLLOW ME ON SOCIAL MEDIA

#AnilChavda #Gazal #Gujarati #Kavita #shayari #KaviAnilChavda

Jul 14, 202201:51
Achanak Aag Laage l Gujarati Gazal Poem Shayari by Anil Chavda । અચાનક આગ લાગે । ગુજરાતી ગઝલ કવિતા શાયરી । અનિલ ચાવડા

Achanak Aag Laage l Gujarati Gazal Poem Shayari by Anil Chavda । અચાનક આગ લાગે । ગુજરાતી ગઝલ કવિતા શાયરી । અનિલ ચાવડા

  • Achanak Aag Laage l Gujarati Gazal Poem Shayari by Anil Chavda 
  • અચાનક આગ લાગે । ગુજરાતી ગઝલ કવિતા શાયરી । અનિલ ચાવડા

ગઝલ

ઊંઘમાંથી હું જરા જાગું ન જાગું ને અચાનક આગ લાગે;
ને અરીસો જોઉં તો હું ‘હું’ ન લાગું ને અચાનક આગ લાગે.

એકદમ તરસ્યા હરણ માફક, ધનુષથી છુટતા કોઈ તીર માફક,
પાંસળીઓ સર્વ તોડી ક્યાંક ભાગું, ને અચાનક આગ લાગે.

પાંપણો વચ્ચે વહેતા આ પ્રવાહી ધોધનાં તળ કેટલે છે?
શોધવા હું આંખનાં ઊંડાણ તાગું ને અચાનક આગ લાગે.

આ હૃદયના એક તીણા તારને સજ્જડ કરી ને ચુસ્ત બાંધી,
હું રુદનમાં કોઈ વીણા જેમ વાગું ને અચાનક આગ લાગે.

હું મને સિદ્ધાર્થ માફક એકલો છોડી અને ચાલ્યો ગયો છું,
હું મને મારી જ ભિક્ષા જેમ માગું ને અચાનક આગ લાગે.

- અનિલ ચાવડા


FOLLOW ME ON SOCIAL MEDIA

#AnilChavda #Gazal #Gujarati #Kavita #shayari #KaviAnilChavda

Mar 14, 202201:40
Saame Ubha Khambha Jeva l Gujarati Gazal Poem Shayari by Anil Chavda । સામે ઊભા ખંભા જેવા । ગુજરાતી ગઝલ કવિતા શાયરી । અનિલ ચાવડા
Feb 25, 202201:39
Jivi Rahyo Chhu l Gujarati Gazal Poem Shayari by Anil Chavda । જીવી રહ્યો છું । ગુજરાતી ગઝલ કવિતા શાયરી । અનિલ ચાવડા
Jan 31, 202201:51
Ghar Ma l Gujarati Gazal Poem Shayari by Anil Chavda । ઘરમાં । ગુજરાતી ગઝલ કવિતા શાયરી । અનિલ ચાવડા
Jan 29, 202202:06
Chhu Upar Thi Saav Simit l Gujarati Gazal Poem Shayari by Anil Chavda । સ્મરણમાં કોઈની ભીનાશ । ગુજરાતી ગઝલ કવિતા શાયરી । અનિલ ચાવડા
Jan 20, 202202:10
10 Gazals of Anil Chavda Part - 3 । Gujarati Kavita Shayari Gazal Poems Poetry । અનિલ ચાવડાની દસ ગઝલ - કવિતા - શાયરી ભાગ-3

10 Gazals of Anil Chavda Part - 3 । Gujarati Kavita Shayari Gazal Poems Poetry । અનિલ ચાવડાની દસ ગઝલ - કવિતા - શાયરી ભાગ-3

Jan 13, 202220:25
Smaran Ma Koini Bhinash l Gujarati Gazal Poem Shayari by Anil Chavda । સ્મરણમાં કોઈની ભીનાશ । ગુજરાતી ગઝલ કવિતા શાયરી । અનિલ ચાવડા
Jan 11, 202202:22
Dwar Par Sankal Gujarati Gazal Poem Shayari by Anil Chavda । દ્વાર પર સાંકળ । ગુજરાતી ગઝલ કવિતા શાયરી । અનિલ ચાવડા
Jan 10, 202201:53
Sahej Amastu । Gujarati Gazal Poem Shayari by Anil Chavda । સહેજ અમસ્તું । ગુજરાતી ગઝલ કવિતા શાયરી । અનિલ ચાવડા
Jan 08, 202201:44
Khud Ne J Samjavi Daish । Gujarati Gazal Poem Shayari by Anil Chavda । ખુદને જ સમજાવી દઈશ । ગુજરાતી ગઝલ કવિતા શાયરી । અનિલ ચાવડા
Jan 06, 202201:57
Thoda Loko Mane Name Chhe । Gujarati Gazal Poem Shayari by Anil Chavda । થોડા લોકો મને નમે છે । ગુજરાતી ગઝલ કવિતા શાયરી । અનિલ ચાવડા
Jan 05, 202202:01
Adhuri Vaat Atkavi Ane Chalyo Gayo । Gujarati Gazal Poem Shayari by Anil Chavda । અધૂરી વાત અટકાવી અને ચાલ્યો ગયો । ગુજરાતી ગઝલ કવિતા શાયરી । અનિલ ચાવડા
Dec 28, 202102:09
Adhiro Chhe Tane Ishvar । Gujarati Gazal Poem Shayari by Anil Chavda । અધીરો છે તને ઈશ્વર । ગુજરાતી ગઝલ કવિતા શાયરી । અનિલ ચાવડા
Dec 20, 202102:01
Sukh Ane Dukh । Gujarati Gazal Poem Shayari by Anil Chavda । સુખ અને દુઃખ । ગુજરાતી ગઝલ કવિતા શાયરી । અનિલ ચાવડા
Dec 03, 202102:09
10 Gazals of Anil Chavda Part - 2 । Gujarati Kavita Shayari Gazal Poems Poetry । અનિલ ચાવડાની દસ ગઝલ - કવિતા - શાયરી ભાગ-2

10 Gazals of Anil Chavda Part - 2 । Gujarati Kavita Shayari Gazal Poems Poetry । અનિલ ચાવડાની દસ ગઝલ - કવિતા - શાયરી ભાગ-2

Sep 07, 202118:56