Skip to main content
Shraddha Vyas Shah

Shraddha Vyas Shah

By Shraddha Vyas Shah

Hindi & Gujarati audios, poetry, Articles,Short Stories & many more from Gujarati Literature. For all words lovers named Shraddha Vyas Shah. Namastein 🙏
Available on
Apple Podcasts Logo
Overcast Logo
Pocket Casts Logo
RadioPublic Logo
Spotify Logo
Currently playing episode

Yuva Dharm written by Harshal Mankad'Heyan'. 1 'Yuva Dharm' યુવાધર્મ.

Shraddha Vyas Shah Jan 04, 2021

00:00
06:02
પ્રકરણ ૮ઃ (ભાગ ૧ તથા ૨)ક્રોધના નુકસાન

પ્રકરણ ૮ઃ (ભાગ ૧ તથા ૨)ક્રોધના નુકસાન

આચાર્યદેવ શ્રીમદ અજિતશેખરસૂરીશ્વરજી મહારાજ રચિત પુસ્તક પ્રભુ પાર્શ્વનાથ ચરિત્ર.
May 29, 202423:05
પ્રકરણઃ ૧૦ મરુભૂતિનો વલોપાત - કમઠની ક્રુરતા.

પ્રકરણઃ ૧૦ મરુભૂતિનો વલોપાત - કમઠની ક્રુરતા.

પ્રભુ શ્રી પાર્શ્વનાથ પુસ્તકમાંથી પ્રકરણઃ ૧૦ મરુભૂતિનો વલોપાત - કમઠની ક્રુરતા.
May 29, 202423:56
પ્રકરણ ૯ઃ કુલપતિએ બતાવેલા ઉપાયો.

પ્રકરણ ૯ઃ કુલપતિએ બતાવેલા ઉપાયો.

પ્રભુ પાર્શ્વનાથ ચરિત્રઃપ્રકરણ ૯ઃ કુલપતિએ બતાવેલા ઉપાયો
May 18, 202423:08
“તું આવ કે ના આવ” 🖋️માધવ આસ્તિક (ગઝલ)

“તું આવ કે ના આવ” 🖋️માધવ આસ્તિક (ગઝલ)

તું આવ કે ના આવ એ છોડ્યું છે તારાં પર હવે
સળગાવ કે પ્રગટાવ એ છોડ્યું છે તારાં પર હવે
May 18, 202404:23
પ્રકરણ ૭ઃ કમઠને થયેલી સજા.

પ્રકરણ ૭ઃ કમઠને થયેલી સજા.

આચાર્ય દેવ શ્રીમદ્ વિજય અજિતશેખરસૂરીશ્વરજી મહારાજ રચિત પુસ્તક પ્રભુ પાર્શ્વનાથમાંથી પરમાત્મા શ્રી પાર્શ્વનાથજી ચરિત્રનું પ્રકરણ ૭મું.
Apr 15, 202424:32
પ્રકરણઃ ૬ મરુભૂતિનું હૈયાવલોણું.

પ્રકરણઃ ૬ મરુભૂતિનું હૈયાવલોણું.

“પ્રભુ પાર્શ્વનાથ” પુસ્તકમાંથી
Apr 05, 202422:34
Thoughts On 3 Lectures On Loving Kindness by Kunal Gadhvi

Thoughts On 3 Lectures On Loving Kindness by Kunal Gadhvi

🌸 આ દુનિયા હોવાનું કોઈ કારણ નથી.પરંતુ આપણી ઈચ્છા છે. આ ઈચ્છા આપણી આજુબાજુની દુનિયાને ટકાવી રાખે છે. બુદ્ધની દ્રષ્ટીએ વિશ્વમાં ચર્ચાતા દરેક મુદ્દા ફકત અસ્તિત્વનો સંઘર્ષ અને સાયકોલોજીકલ ધારણા છે. એટલે જ... સાયકોલોજીકલ એનાલીસિસ મેટા ફીઝીકલ એનાલિસિસ કરતા વધુ આનંદ આપે છે. કેરીના સ્વાદ કરતા ગોસીપનો આનંદ વધુ સમય ચાલે છે. સેક્સના આનંદ કરતા પ્રેમનો આનંદ લાંબો ચાલે છે.
Apr 04, 202405:52
પ્રકરણ ૫ઃ (૧) મરુભૂતિની ઊંચાઈ

પ્રકરણ ૫ઃ (૧) મરુભૂતિની ઊંચાઈ

આચાર્યદેવ શ્રીમદ્ વિજય અજિતશેખરસૂરીશ્વરજી મહારાજ સાહેબજી દ્વારા રચિત “પ્રભુ પાર્શ્વનાથ” પુસ્તક.
Mar 30, 202422:58
ડો.ભગીરથ જોગિયાઃ દરેક માણસમાં થોડા થોડા "જિસસ" જીવતા હોય છે!

ડો.ભગીરથ જોગિયાઃ દરેક માણસમાં થોડા થોડા "જિસસ" જીવતા હોય છે!

કે ઇશ્વરોની જેમ "અમરત્વ" પામીને સદીઓ સુધી લોકહૃદયમાં જીવવાનો કરિશ્મા લઈને એ જીવતો નથી રહી શકતો. ડાહ્યો માણસ બર્નાડ શો કહેતા એમ માની લેતો હોય છે કે---જેટલો જલ્દી હું ભુલાય જાઉં એ સારું!
Mar 29, 202409:55
પ્રકરણ ૪ઃ કમઠની લીલા

પ્રકરણ ૪ઃ કમઠની લીલા

આચાર્ય શ્રીમદ વિજય અજિતશેખર સૂરિશ્વરજી દ્વારા રચિત પુસ્તક પરમકૃપાળુ પરમાત્મા શ્રી પાર્શ્વનાથ ચરિત્રમાંથી પ્રકરણ ૪ઃ કમઠની લીલા આપની ભક્તિ આરાધનામાં મદદરુપ નીવડે તેવી ભાવના સહ🙏🏼
Mar 23, 202423:06
પ્રકરણ ૩ઃમાર્ગ બદલાયા.

પ્રકરણ ૩ઃમાર્ગ બદલાયા.

આચાર્ય શ્રીમદ વિજય અજિતશેખર સૂરિશ્વરજી દ્વારા રચિત પુસ્તક પરમકૃપાળુ પરમાત્મા શ્રી પાર્શ્વનાથ ચરિત્રમાંથી પ્કરણ ૩ઃમાર્ગ બદલાયા આપની ભક્તિ આરાધનામાં મદદરુપ નીવડે તેવી ભાવના સહ🙏🏼
Mar 16, 202423:60
પ્રકરણ ૨ઃ કમઠ-મરૂભૂતિનો પરિવારિક પરિચય

પ્રકરણ ૨ઃ કમઠ-મરૂભૂતિનો પરિવારિક પરિચય

પરમાત્માશ્રીના ચરિત્રને આપ સૌ શ્રોતા મિત્રો સાથે વહેચતા અદમ્ય આનંદ થાય છે. બને તેટલી શબ્દ, ઉચ્ચાર અને ભાવશુદ્ધિ દ્વારા આપ સુધી પુસ્તકના શબ્દોને પોંચાડવાનો પ્રયાસ છે; આ માટે આપ સૌના સાથ સહકાર બદલ આભાર તથા આ ચરિત્ર આપને પણ ભક્તિમાર્ગે ઉર્ધ્વગતિ તરફ દોરી જાય તેવી શ્રદ્ધા સાથે. પ્રણામ🙏🏼
Feb 27, 202424:59
Treat yourself, Celebrate your self by Jay Vasavda

Treat yourself, Celebrate your self by Jay Vasavda

Treat yourself, Celebrate your self by Jay Vasavda from book Life Line
Feb 21, 202430:34
પરમકૃપાળુ પરમાત્મા શ્રી પાર્શ્વનાથપ્રભુ ચરિત્રઃ૧ઃ માર્ગ મરુભૂતિનો ને કમઠનો

પરમકૃપાળુ પરમાત્મા શ્રી પાર્શ્વનાથપ્રભુ ચરિત્રઃ૧ઃ માર્ગ મરુભૂતિનો ને કમઠનો

પરમાત્માશ્રીના ચરિત્રને આપ સૌ શ્રોતા મિત્રો સાથે વહેચતા અદમ્ય આનંદ થાય છે. બને તેટલી શબ્દ, ઉચ્ચાર અને ભાવશુદ્ધિ દ્વારા આપ સુધી પુસ્તકના શબ્દોને પોંચાડવાનો પ્રયાસ છે; આ માટે આપ સૌના સાથ સહકાર બદલ આભાર તથા આ ચરિત્ર આપને પણ ભક્તિમાર્ગે ઉર્ધ્વગતિ તરફ દોરી જાય તેવી શ્રદ્ધા સાથે. પ્રણામ🙏🏼
Feb 13, 202401:39:12
જિંદગી આઈ લવ યુઃઅભિષેક અગ્રાવત

જિંદગી આઈ લવ યુઃઅભિષેક અગ્રાવત

અભિષેક અગ્રાવતના પુસ્તક સ્પર્શ જીવાઈ રહેલી જિંદગીનો માંથી જિંદાદીલી સભર આર્ટિકલ જેમાં પતંગિયાની પાંખોથી લઈને આલિંગનમાં રમરમાણ યુવાન હૈયાની બાહોના અનુભવ સાથે જિંદગી મડ્યાનો આનંદ અને ઈશ્વરને આભાર વ્યક્ત કરાયો છે જિંદગી મળ્યાનો…💖🙏🏼💐
Apr 11, 202307:18
કિતાબેં કુછ કહેના ચાહતી હૈંઃ જય વસાવડા

કિતાબેં કુછ કહેના ચાહતી હૈંઃ જય વસાવડા

વાંચન અને પુસ્તકો લગતા શું? કેમ? શા માટે? જેવા સવાલોના જવાબ જાણીતા વિચારક, લેખક યુવા પ્રવચનકાર જય વસાવડા દ્વારા લિખીત લેખ. સઃપરિવાર સાંભળવા જેવો આર્ટિકલ.બે ભાગમાં. પુસ્તક “જય હો” માંથી ચૂંટેલો.
Apr 04, 202321:05
તો ખરા માનુઃ સંદીપ પૂજારા

તો ખરા માનુઃ સંદીપ પૂજારા

જગતથી કંઈ તમે નોખું કહો ને તો ખરા માનું!
કહીને, જે કીધું છે એ કરો ને તો ખરા માનું!

બધાને હોય એ રીતે તમારે ખુદના પણ હોય જ,
છતાં દુઃખ કોઈનું બસ સાંભળો ને તો ખરા માનું!

ચલો માન્યું તમારે ભાગ આવી રોટલી અડધી,
કોઈને અડધી એમાંથી ધરો ને તો ખરા માનું!

તમે! જે વાતે વાતે રહેવા દે રહેવા દે બોલો છો,
કદી ખુદનેય આવું કહી શકો ને તો ખરા માનું!

તમારી ભક્તિના તો દાખલા દેવાય છે જગમાં,
હવે સંતાન પણ સાચા બનો ને તો ખરા માનું!

ડૂબે એ ત્યારે કેવું દૃશ્ય પણ રળિયામણું લાગે!
સૂરજની જેમ અદ્દલ, આથમો ને તો ખરા માનું!

સંદીપ પૂજારા
Mar 23, 202303:02
Favta j nathi Gazal by Sandeep Pujara

Favta j nathi Gazal by Sandeep Pujara

એ લોકો પ્રેમમાં ક્યારેય ફાવતા જ નથી!
કરે છે ખૂબ છતાં પણ જતાવતા જ નથી!

એ કોણ છે? જો પ્રભુ નીચે આવતા જ નથી!
જે દાન આપે તો છે પણ લખાવતા જ નથી!

હો ચાલે એવું છતાં એ ચલાવતા જ નથી!
ગઝલ ભજે છે, શ્વસે છે, સજાવતા જ નથી!

કરે ન કાંઈ છતાં એની પણ મદદ કહેવાય,
કોઈના દુઃખમાં જે હસતા હસાવતા જ નથી!

વગર જીત્યે જ એ સંબંધમાં જીતેલા છે,
જે એકબીજાને કદીયે હરાવતા જ નથી!

છે માત્ર એમની ભૂલો જ માફીને લાયક,
કરેલી ભૂલને જેઓ છૂપાવતા જ નથી!

ઝુકેલું શીશ એ વંદન તો માત્ર એનું ગણાય,
જે શીશ ખુદનું ગમે ત્યાં ઝુકાવતાં જ નથી!

જીવનના રંગ ખરા તો એ ક્યાંથી જોઈ શકે?
જે ખુદની સાથે તો ફોટા પડાવતા જ નથી!

સંદીપ પૂજારા
Feb 17, 202303:37
સફળતા એટલે?????✍️ચંદ્રકાન્ત બક્ષી

સફળતા એટલે?????✍️ચંદ્રકાન્ત બક્ષી

ઈશ્વર સૌથી મોટા કમ્યુનીસ્ટ છે એમણે નવજાત બાળકથી લઈને યુવાન અને વયોવૃદ્ધ દરેકને ૨૪ કલાકો એકસરખાં આપ્યા પણ શું આપણે એ પૂરેપૂરા જીવ્યા????? આ ભેટની સાથે “ સફળતા “ નામનું વળગણ લગાડી દીધું! પણ સફળતા એટલે?????
Jan 09, 202303:38
अमृता प्रीतमजी की नज़्में और कुछ बातें

अमृता प्रीतमजी की नज़्में और कुछ बातें

पद्मविभूषण,साहित्य अकादमी और ज्ञानपीठ पुरस्कार से अलंकृत महान लेखिका, कवयित्री अमृता प्रीतम जी को श्रद्धासुमन अर्पित करते हुये, उनके जीवन की कुछ बूंदें और नज़्में.
Nov 13, 202212:58
Jay Ho written by Jay Vasavdasir (part 1 & 2)

Jay Ho written by Jay Vasavdasir (part 1 & 2)

Life is all about the energy you have energy you delivered but at some point of life you may feel low, tired, meaningless or depressed then?????Listen this podcast it’s written by Jay Vasavda Sir who is a columnist, trusted author since a decades & popular motivational speaker.
Oct 06, 202215:46
 ગજા બહારનું શીખી ગયો by સંદીપ પૂજારા

ગજા બહારનું શીખી ગયો by સંદીપ પૂજારા

જીવનની ભાગદોડમાં નવું શીખતાં આગળ ને આગળ વધતાં જતાં ક્યાંક આપણે ઘણું મહત્વનું ક્યાંક છૂટી જતું હોય છે e દરેક વાત વિચારી જોજો નવું શીખવાની સાથે કેટલું છૂટી ગયું?
Aug 04, 202202:31
अपनेपन से भरी बरसात By Kunal Gadhavi

अपनेपन से भरी बरसात By Kunal Gadhavi

मिठी बारिश, अपनेपन का साथ कभी बैठा करो अपने आप के साथ।
Jul 14, 202202:38
ધર્મ વિજ્ઞાન અને આસ્થા by દેવલ શાસ્ત્રીજી

ધર્મ વિજ્ઞાન અને આસ્થા by દેવલ શાસ્ત્રીજી

ધર્મ વિજ્ઞાન અને આસ્થા આ એક એક સ્વતંત્ર વિષય છે અને એ માટેના વિચારો સાથે આપણું ઘડતર શું કહે છે સાંભળીયે.
Apr 16, 202211:18
Elon Musk's Msg to youth in Gujarati by Jay Vasavda Sir

Elon Musk's Msg to youth in Gujarati by Jay Vasavda Sir

Life lessons by Elon Musk.
Jan 31, 202205:22
मै शब भर देखती रही : वाणी राठौर

मै शब भर देखती रही : वाणी राठौर

પૃથ્વીનો છેડો તો ઘર પણ ઘરનું સ્વર્ગ એટલે એક નાનકડી જગ્યા જે આપણી અંદરની અપૂર્ણતાને સંપૂર્ણ આકાશ સાથે સંપર્ક જોડી આપે,ક્યારેક ઘરની બાલ્કનીની બાથમાં અનાયાસે જ પોતાને મળ્યાનો અનુભવ થયો હોય!ક્યારેક એ જ જગ્યાએ બેસી જ રહીએ અને સવાર ન થાય બસ આ સમય અહીં જ રોકાઈ જાય!
આવા યાદોના રેશમી દોરાઓથી વણીને એક હિન્દી રચના મૂકી છે.
Jan 26, 202204:41
યુવાની મુબારક By Abhishek Agrawat

યુવાની મુબારક By Abhishek Agrawat

World youth day. What is the definition of youth? What happened with our life? Why we are stuck? All questions will be answered in this.
Jan 12, 202205:47
કવિતા કયારે રચાય?

કવિતા કયારે રચાય?

Some times you want to write, want to express, want to say few special feelings, and then you search how to write? Few person anong asks how do create poem? So all answers in this podcast.
Jan 04, 202202:18
Social Media અને આપણે by Dr. Nimitt Oza

Social Media અને આપણે by Dr. Nimitt Oza

Social Media જાણવું, વાપરવું, એનાથી સંપર્ક જાળવી રાખવા અને છેલ્લે આવે છે એની લત.....આ બધું જ આ પોડકાસ્ટમાં.
Sep 14, 202104:60
એ દિલકશ સાંજ.... તુ અને તારી વાત By ભાવિક મેરજા

એ દિલકશ સાંજ.... તુ અને તારી વાત By ભાવિક મેરજા

આપણા દિવસનો સૌથી રસપ્રદ સમય એટલે સાંજ અને એ સાંજ સાથે પ્રિયજનની વાટ અને તેની જ વાત.....Nostalgic
Jun 27, 202105:27
World earth day

World earth day

Let's know something about dear earth.
Apr 22, 202104:18
સારા દેખાવું જરૂરી કે સારા હોવું?

સારા દેખાવું જરૂરી કે સારા હોવું?

સારો દેખાવ એટલે શું?
Apr 03, 202108:15
શિવોહમ્ by Dr Nimitt Oza

શિવોહમ્ by Dr Nimitt Oza

"શિવ" એટલે એક એવું પરમ તત્વ જે આપણાં સૌમાં છે જ બસ જરૂર છે એને ઓળખવાની, એને ખોળવાની
Mar 10, 202109:10
મનની માતૃભાષા : મૌન by પ્રણવ પંડ્યા

મનની માતૃભાષા : મૌન by પ્રણવ પંડ્યા

વાણીની ભૂમિતિ કરતાં મૌનની પરિમિતિ કાયમ મોટી રહેવાની.
Feb 21, 202110:32
પનોતા પુસ્તકપ્રેમીઓ નો પુસ્તકપ્રેમ By જ્વલંત નાયક

પનોતા પુસ્તકપ્રેમીઓ નો પુસ્તકપ્રેમ By જ્વલંત નાયક

તમે પુસ્તક પ્રેમી???Book Lovers or Book Collector???? answer your self.
Feb 19, 202107:34
મમ્મીની સુંદરતા અને સંતુર ચેલેન્જ by Dr Nimitt Oza

મમ્મીની સુંદરતા અને સંતુર ચેલેન્જ by Dr Nimitt Oza

એક સ્ત્રી ઓલરેડી ઘણી બધી ચેલેંજીસ નો સામનો કરતી જ હોય છે. તો એ ચેલેંજિસ મોટી અને પડકારરૂપ નથી?કે તેણે હજી સાબિત કરવાનું બાકી કે આટલા સંઘર્ષો કરતાં હોવ છતાં પણ જુઓ તેઓ કેટલા યુવાન દેખાય છે? કેટલા શેપમાં છે?
Feb 17, 202108:14
સ્ટેશનથી નીકળ્યા પછી રેલગાડીની રફતાર મહત્તમ હોય છે.......

સ્ટેશનથી નીકળ્યા પછી રેલગાડીની રફતાર મહત્તમ હોય છે.......

આપણી આસપાસની વાર્તાઓના ઝુમખામાંથી એક નાનકડી વાર્તા.
Feb 17, 202105:48
પ્રેમ અને સન્માન સાવ જુદી જ અનુભૂતિ by કાજલ ઓઝા વૈદ્ય.

પ્રેમ અને સન્માન સાવ જુદી જ અનુભૂતિ by કાજલ ઓઝા વૈદ્ય.

કોઈ એક વ્યક્તિ પ્રત્યે ફક્ત શારીરિક આકર્ષણ હોય શકે એવું સ્વીકારવામાં મોટા ભાગના લોકોને શરમ આવે છે. હેલ્ધી ફ્લર્ટ નામનો શબ્દ આપણાં લિસ્ટમાં જ નથી.....
Feb 15, 202112:40
રુક્મિણીનો પ્રેમપત્ર by Jay Vasavda (Part-2)

રુક્મિણીનો પ્રેમપત્ર by Jay Vasavda (Part-2)

સ્ત્રીને કેવો પુરુષ ગમે?...થી શરૂ થતો લેખ પ્રેમની અદભૂત અભિવ્યકિત સભર રુક્મિણી જીના પત્ર સાથે શબ્દેશબ્દ સાંભળવો એટલે એક અનેરો લહાવો લાગશે. તમારા પ્રિય સ્થળે, પ્રિયજન સાથે સાંભળજો....અને તમારા પ્રતિભાવ જરૂર જણાવજો....😊💝🤗🙏
Feb 14, 202113:34
રુક્મિણીનો પ્રેમપત્ર by Jay Vasavda (part-1)

રુક્મિણીનો પ્રેમપત્ર by Jay Vasavda (part-1)

પ્રેમ લગ્ન કહો કે પ્રેમ પત્ર બન્ને માટે ભારતભર અને કદાચ પૃથ્વીના પહેલા celebrity અને ફેન ના પ્રેમ લગ્ન.....(૨ ભાગ)
Feb 13, 202111:33
પ્રેમ : એ ચૂપ રહે છે,જેને અધિકાર હોય છે. by અંકિત ત્રિવેદી

પ્રેમ : એ ચૂપ રહે છે,જેને અધિકાર હોય છે. by અંકિત ત્રિવેદી

માણસથી મોટું કોઈ નથી તીર્થ પ્રેમનું...... વધુ પંક્તિઓ આ પોડકાસ્ટ માં 😊
Feb 12, 202110:42
I love you by Dr. Nimitt Oza with Pranav Pandya's Sher

I love you by Dr. Nimitt Oza with Pranav Pandya's Sher

"I love you" how beautiful sentence! You can present it beautifully.....listen...💝🎊🎁🎉🌹
Feb 11, 202105:53
Prem Etle by Esha Dadawala "Tyare jivay chhe" Gazal by Himal Pandya Sir

Prem Etle by Esha Dadawala "Tyare jivay chhe" Gazal by Himal Pandya Sir

Lovely live podcast with Gazal & beautiful thaughts.💝
Feb 10, 202107:06
I love you as a Friend by Tushar Dave

I love you as a Friend by Tushar Dave

Kabhi Kabhi 😊.....
Feb 09, 202109:25
તારા જેવો પ્રેમ મને કોઈ કરી જ ન શકે by કૃષ્ણકાંત ઉનડકટ.No one can love like you."Premarticles"

તારા જેવો પ્રેમ મને કોઈ કરી જ ન શકે by કૃષ્ણકાંત ઉનડકટ.No one can love like you."Premarticles"

પ્રેમ કરો તો અનહદ્ કરો.... પ્રેમમાં બધું જ અતિશય હોય....Every thing is fair in love & war.Happy Valentine's week 💐🌹🎉❤️🎊💝
Feb 08, 202110:09
Mohobbat by Abhishek Agravat

Mohobbat by Abhishek Agravat

મોહોબ્બત એટલે અલ્પ વિરામ કે પૂર્ણવિરામ???? પ્રેમ એટલે અહીં અલ્પવિરામ.... પૂર્ણવિરામ માં ફેરવાય છે!😊❤️🎈💝✨🎊
Feb 06, 202106:25
Prem by Dr. Nimitt Oza. પ્રેમ એટલે......

Prem by Dr. Nimitt Oza. પ્રેમ એટલે......

પ્રેમ એટલે લખતાં, સાંભળતા, વાંચતા કદી પુરું ન થતું લાગણી અને યાદોનું સંભારણું.....વાત અને વિચાર પ્રેમના અનુસંધાનમાં.
Feb 06, 202104:54
Happy 2021 by Kunal Gadhvi

Happy 2021 by Kunal Gadhvi

Dear friends.....must listen episode.
Feb 05, 202105:28
એ તમારો પ્રોબ્લેમ છે by મુકેશ મોદી That's Your Problem

એ તમારો પ્રોબ્લેમ છે by મુકેશ મોદી That's Your Problem

ઘણી વાર જીવનમાં થતી અનેક સમસ્યાઓ માટે આપણે કારણભૂત બીજાને ઠેરવી દઈએ છીએ પણ એ સાચું છે ખરું???? well aa article ma eno answer chhe.
Feb 03, 202108:11
મજામાં હોવું એટલે by ડૉ. નિમિત્ત ઓઝા.majama hovu etle by Dr Nimitt Oza

મજામાં હોવું એટલે by ડૉ. નિમિત્ત ઓઝા.majama hovu etle by Dr Nimitt Oza

સીધી સરળ વાત, કોઈ પણ પૂછે એક સ્વર માં આપતો જવાબ એટલે "મજામાં"! પણ ખરેખર શું આપણે મજામાં છીએ? Actually મજામાં હોવું એટલે શું? Must listen episode.
Jan 20, 202105:08